karan

by jyuthika on March 01, 2013, 01:06:29 AM
Pages: [1]
Print
Author  (Read 1451 times)
jyuthika
Guest
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫


હોય છે,

કારણ હોય છે,

જે હોય એ માટે કારણ હોય છે,

જીવનમાં સમય આવે છે , જાય છે,

કારણ સમય સદા પ્રવૃત છે,

બાળપણમાં નિર્દોષતા હોય છે,

કારણ દુનિયાદારી -જવાબદારી નથી,

ફૂલને આજ કળી  મટી ખીલવાનું મન થાય છે,

કારણ   મોસમની  અસર એને પણ થાય છે,

અંગે અંગમાં વસંત ખીલી ઉઠે છે,

કારણ યુવાનીનો પ્રવેશ થાય છે,

નદી નિરંતર વહેતી જાય છે ,

કારણ સાગરને મળવા બેકરાર છે,

જીવનમાં પ્રથમ પ્રેમનો પ્રારંભ થાય છે,

કારણ દિલ અહેસાસને મહેસુસ કરે છે,

કોઈનો ઇન્તઝાર કરવાનું મન થાય છે,

કારણકે એના આગમનથી મન ખીલી ઉઠે છે,

યાદગાર પળો હમેશા જીવંત રહે છે,

કારણ અમુલ્ય યાદોથીજ ઝીંદગી બને છે,

મૃત્યુ  અંતિમ ક્ષણે આવી પહોચે છે,

કારણ ઝીંદગી સાથેની જુદાઈ   નિશ્ચિત હોય છે

♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
Logged
Similar Poetry and Posts (Note: Find replies to above post after the related posts and poetry)
ki baeyaan karan by komalpreet kaur in Love Poetry in Punjabi
udasi ka karan by mkv in Share: Poetry of Pain
** unhu v pyar karan main ** by kritika sharma in Pain in Love : Punjabi poetry
Karan by sanchit in Occassion Specific Poetry
Dilli in ghuspaitho ke karan hi bimaar hui by kavyadharateam in Occassion Specific Poetry
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: March 01, 2013, 01:07:48 AM »
Wow,,,,,,,,,,,
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
August 24, 2026, 06:42:29 AM

Login with username, password and session length
Recent Replies
[August 23, 2026, 02:43:47 PM]

[August 23, 2026, 02:42:55 PM]

[August 23, 2026, 02:41:52 PM]

[August 20, 2026, 09:45:39 PM]

by ASIF
[August 18, 2026, 12:21:55 PM]

by Tahseen ahmed khan
[August 17, 2026, 09:55:02 AM]

[August 16, 2026, 11:23:45 AM]

[August 16, 2026, 11:22:17 AM]

[August 16, 2026, 11:20:19 AM]

[August 16, 2026, 12:48:06 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.141 seconds with 21 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer