Shayari in Gujarati by Pulin Doshi

by PULIN DOSHI on February 01, 2012, 10:02:14 PM
Pages: [1]
Print
Author  (Read 1629 times)
PULIN DOSHI
Guest
નાનકડા ઝરણા ને.... દરિયો થવું ક્યારેય નથી ગમતું,
મોટા થઇ ને ખારા થવું.... એના કરતા નાના રહી ને મીઠા રેહવું સારું..!
Logged
Similar Poetry and Posts (Note: Find replies to above post after the related posts and poetry)
shayari ( SMS ) by zindagi_kal_ho_na_ho in SMS , mobile & JOKES
shayari-e-wwe by nishita in Mazahiya Shayri(Funny Shayari) « 1 2 ... 5 6 »
Shayari (sms) by CreativeIllusion in SMS , mobile & JOKES
shayari by nishapoddar in Shayri for Khumar -e- Ishq « 1 2  All »
shayari.... by amritflora in Shayri-E-Dard
PULIN DOSHI
Guest
«Reply #1 on: February 01, 2012, 10:03:19 PM »
સંબંધ ભલે થોડા રાખો......
પણ એવા રાખો કે હૈયે હરખ ની હેલી પડે,
મૌત ના મુખ માંથી ઝીંદગી વરસી પડે,
અને મૃત્યુ બાદ....... સ્મશાન ની રાખ પણ રડી પડે.....!!!
Logged
PULIN DOSHI
Guest
«Reply #2 on: February 01, 2012, 10:04:47 PM »
કોઇ ના સુખ મા નિમિત બનો.....પણ ભાગિદાર નઈ..!
અને કોઇ ના દુખ મા ભાગિદાર બનો....પણ નિમિત નઈ..!
Logged
PULIN DOSHI
Guest
«Reply #3 on: February 01, 2012, 10:05:52 PM »
અત્યાર ના યુગ માં બે કબર વચ્ચે નું અંતર ઓછુ થતું જાય છે
અને બે માણસ વચ્ચે નું અંતર વધતું જાય છે.
Logged
PULIN DOSHI
Guest
«Reply #4 on: February 01, 2012, 10:06:42 PM »
નમ્રતા એ નિર્બળતા નથી,
ગરીબી એ દીનતા નથી,
માલિકી એ મહત્તા નથી,
સફળતા એ સંપ્રાપ્તિ નથી
અને..........ખાલી થઈ જવું એ ખોટ નથી….
Logged
PULIN DOSHI
Guest
«Reply #5 on: February 01, 2012, 10:07:21 PM »
નચાવી રહી છે આ જિંદગી અને નાચી રહ્યો છુ હું
સપના ઓની લહેરો પાછળ ભાગી રહ્યો છુ હું 
અનગીનત છે મન ની ઈચ્છાઓ પણ ગુચવાઈ રહ્યો છુ હું
પૈસા, સબંધ અને લાગણીઓની માયા માં અટવાઈ રહ્યો છુ હું
...નચાવી રહી છે આ જિંદગી અને નાચી રહ્યો છુ હું
કપટી, સ્વાર્થી અને દંભી છે આ દુનિયા પણ લડી રહ્યો...છુ....હું.
Logged
PULIN DOSHI
Guest
«Reply #6 on: February 01, 2012, 10:08:41 PM »
કોઈ એટલું અમીર નથી કે તે પોતાની જુવાની ખરીદી શકે,અને …,
કોઈ એટલું ગરીબ પણ નથી કે પોતાનું ભવિષ્ય બદલી ના શકે…..!
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 29, 2026, 01:06:07 AM

Login with username, password and session length
Recent Replies
by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

[September 28, 2026, 05:20:00 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]

[September 24, 2026, 12:08:35 PM]

[September 19, 2026, 11:32:42 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]

[September 13, 2026, 05:32:57 PM]

[September 09, 2026, 12:46:27 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.155 seconds with 21 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer