Tane.....!

by bismark on February 11, 2010, 12:15:44 AM
Pages: [1]
Print
Author  (Read 1682 times)
bismark
Guest
શ્વાસમાં સૂંઘું તને ને સાંજ થઇ ઘૂંટું તને,
યાદરૂપે રોમેરોમે લે હવે ફૂંકું તને.

આંખથી અશ્રુરૂપે ખાલી કરી દિલમાં ભરું
આભ, પૃથ્વી જલ પરિબ્રહ્માંડમાં મૂકું તને.

ફૂલ તાજું બુંદ ઝાકલના સૂરજ કિરણો રમે
તું કહે, આવી ક્ષણે કેવી રીતે ભૂલું તને?

આવ, ઓઢીને મધુરપ સ્મિતકળશો ઝળહળાવ !
ગાઢ એકલતાના આશ્લેષમાં ચૂમું તને.

સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને
Logged
Similar Poetry and Posts (Note: Find replies to above post after the related posts and poetry)
Koi Tane Chahe Che.....Pan Tane Khabar Nathi by kmy_komal in Gujarati
jou tane to najar samaksh hastu laheratu ful jane, by jyuthika in Gujarati
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
June 17, 2026, 06:03:17 PM

Login with username, password and session length
Recent Replies
[June 14, 2026, 03:47:16 PM]

[June 14, 2026, 03:45:45 PM]

[June 14, 2026, 03:44:20 PM]

[June 14, 2026, 03:42:58 PM]

[June 05, 2026, 08:07:29 PM]

[June 05, 2026, 08:06:14 PM]

[June 05, 2026, 08:05:07 PM]

[May 31, 2026, 04:57:41 PM]

[May 31, 2026, 04:55:56 PM]

[May 31, 2026, 04:55:21 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.127 seconds with 25 queries.
[x] Join now community of 8522 Real Poets and poetry admirer