અગણિત સપનાં સજાવ્યા છે...........

by monamithiya on March 28, 2011, 05:22:22 PM
Pages: [1]
Print
Author  (Read 1716 times)
monamithiya
Guest
અગણિત સપનાં સજાવ્યા છે,આંખો જરા ઉઘાડી ને જોવો..
ફૂલ પાથર્યા છે માર્ગ માં, પાંપણ થોડી જુકાવીને જોવો...

હાથ ફેલાવી ને ઉભા છે અમે, નજર માંડીને સામે તો જોવો..
દિલની વાત આંખોમાં છે,આંખોમાં આંખો નાખી ને જોવો..


nm
Logged
KOYAL46
Guest
«Reply #1 on: March 28, 2011, 07:36:56 PM »
Saras sharing karyu chhe....Mona ji.... Applause

Joine taari aankhon ma prem no sandesh
Jo daudi aavi chhu chhodi ne maro desh

Sapna j teyoye angeenat sajaavyaa chhe
Jo badhaj pura karva hu aavi gayi chhu

અગણિત સપનાં સજાવ્યા છે,આંખો જરા ઉઘાડી ને જોવો..
ફૂલ પાથર્યા છે માર્ગ માં, પાંપણ થોડી જુકાવીને જોવો...

હાથ ફેલાવી ને ઉભા છે અમે, નજર માંડીને સામે તો જોવો..
દિલની વાત આંખોમાં છે,આંખોમાં આંખો નાખી ને જોવો..


nm
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 01, 2026, 03:10:30 AM

Login with username, password and session length
Recent Replies
by ASIF
[September 01, 2026, 12:44:54 AM]

[August 31, 2026, 01:01:20 AM]

[August 30, 2026, 11:02:04 AM]

[August 30, 2026, 11:00:40 AM]

[August 30, 2026, 10:59:25 AM]

[August 30, 2026, 10:58:27 AM]

[August 29, 2026, 04:58:21 PM]

[August 25, 2026, 07:50:42 PM]

[August 23, 2026, 02:43:47 PM]

[August 23, 2026, 02:42:55 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.132 seconds with 23 queries.
[x] Join now community of 8524 Real Poets and poetry admirer