અળગા રહ્યા છીએ,

by parth goyani on March 17, 2011, 11:22:51 AM
Pages: [1]
Print
Author  (Read 1412 times)
parth goyani
Guest
કમળ નું પણ રહે છે પાણી માં જેમ,
એકબીજા માં ખોવાયેલા પણ અળગા રહ્યા છીએ,
પડછાયો રહે છે આકૃતિ ની સાથે જેમ,
એકબીજા થી બનેલા પણ અળગા રહ્યા છીએ,
ફૂલ ની સુવાસ ખેંચે છે ભમરા ને જેમ,
એકબીજા થી આકર્ષાયેલા પણ અળગા રહ્યા છીએ,
સરસ રહે છે  હમેશા સારસી ની સાથે જેમ,
એકબીજા ની સાથે પણ અળગા રહ્યા છીએ,
આભ માં તારા જોવે છે ચાંદ ને જેમ,
એકબીજા ને નીરખતા પણ અળગા રહ્યા છીએ,
આભલા માં પડે છે પ્રીતીબીમ્બ પોતાનું જેમ,
એકબીજા ના જ પ્રતિબિંબ પણ અળગા રહ્યા છીએ,
પાણી માં રહે છે તેલ નું બુંદ જેમ,
એકબીજા માં સમાયેલા પણ અળગા રહ્યા છીએ,
કુદરત ની લીલા હોઈ છે ન્યારી હમેશા જેમ,,,,
એકબીજા માં ખોવાયેલા પણ અળગા રહ્યા છીએ,
એકબીજા માં ખોવાયેલા પણ અળગા રહ્યા છીએ,.............................................
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
May 02, 2026, 10:02:34 AM

Login with username, password and session length
Recent Replies
[May 02, 2026, 12:59:51 AM]

[April 29, 2026, 02:58:08 AM]

[April 26, 2026, 09:06:16 AM]

[April 25, 2026, 07:28:21 PM]

[April 25, 2026, 07:24:18 PM]

[April 24, 2026, 12:49:25 AM]

[April 22, 2026, 04:54:13 PM]

[April 20, 2026, 06:25:41 AM]

[April 19, 2026, 04:54:42 PM]

[April 15, 2026, 02:16:44 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.081 seconds with 20 queries.
[x] Join now community of 8521 Real Poets and poetry admirer