આવજે.......

by parth goyani on March 17, 2011, 10:32:56 AM
Pages: [1]
Print
Author  (Read 1622 times)
parth goyani
Guest
સાચવી શું દિલ માં કોતરી ને રાખ્યું છે તારું નામ,
દિલ તો બહુ વિશાળ છે,કોક દી' તું ડોકિયું કરવા આવજે,
તારું નામ છે કે ની એ જાણવા ખાતર પણ એક આંટો મારજે,
તરસ્યા તો અમે છીએ તમારા પ્રેમ ના,કોક દી'તું છાંટો નાખજે...
Logged
manjum
Guest
«Reply #1 on: March 17, 2011, 10:44:47 AM »
hunnnn.... acha hai...
Logged
parth goyani
Guest
«Reply #2 on: March 17, 2011, 10:48:18 AM »
છેલ્લા સમય માં દોસ્તો ને કહેવાની આ lines છે........
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
June 22, 2026, 04:42:49 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.084 seconds with 22 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer