આવી,...આવી...આવી એ નવલી નવરાત રે,...jyuthika............

by jyuthika on October 06, 2013, 01:05:07 AM
Pages: [1]
Print
Author  (Read 2161 times)
jyuthika
Guest
♫♫ & ♫♫ &♫♫ & ♫♫ &♫♫ & ♫♫&♫♫ & ♫♫&♫♫ & ♫♫ & ♫♫ & ♫♫


જોતાતા જેની વાટ રે,
આવી એ નવલી નવરાત  રે,
એ.એ......
ઝૂમવાને , ઘુમવાને ગરબે રે,
આવી,...આવી...આવી એ નવલી નવરાત  રે,

વાગે છે ઢમ-ઢમ ઢોલ રે,
શેરીએ-મહોલ્લે  ને ચોક રે,
એ.એ......
ઝૂમવાને , ઘુમવાને ગરબે રે,
આવી,...આવી...આવી એ નવલી નવરાત રે,

ચણીયા-ચોળી, કેડિયું -ધોતીરે,
ગોરી-છોરા કેવા સોહે રે,
એ.એ......
ઝૂમવાને , ઘુમવાને ગરબે રે,
આવી,...આવી...આવી એ નવલી નવરાત  રે,
♫♫ & ♫♫ jyuthika ♫♫ & ♫♫

♫♫ & ♫♫ &♫♫ & ♫♫ &♫♫ & ♫♫&♫♫ & ♫♫&♫♫ & ♫♫ & ♫♫ & ♫♫

Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: October 06, 2013, 02:11:13 AM »
Bahut Khoob.!!
Logged
jyuthika
Guest
«Reply #2 on: October 09, 2013, 01:30:14 AM »
thanks
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 15, 2025, 12:45:18 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.17 seconds with 21 queries.
[x] Join now community of 8515 Real Poets and poetry admirer