કોણ જાણે કેટલા વર્ષો થયા,

by parth goyani on March 17, 2011, 11:38:50 AM
Pages: [1]
Print
Author  (Read 1696 times)
parth goyani
Guest
કોણ જાણે કેટલા વર્ષો થયા,
યાદ ના એ છોડવા વૃક્ષો થયા.
એ જ વૃક્ષ ઉપર આજે પ્રેમ ના ફળો પાક્યા છે,
અને જોડે જોડે નફરત ના કાંટા પણ ઉગ્યા છે.
ફળો તોડો તો કાંટા વાગે છે,
કાંટા કાઢો તો કાંટા ને ફળો નો પ્રેમ તૂટે છે,
શું કરવું ખબર નઈ પડતી.......
કોણ જાણે કેટલા વર્ષો થયા,
યાદ ના એ છોડવા વૃક્ષો થયા..............
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 13, 2026, 04:45:09 AM

Login with username, password and session length
Recent Replies
[October 12, 2026, 08:49:57 PM]

[October 12, 2026, 05:30:02 PM]

[October 12, 2026, 05:01:56 PM]

[October 11, 2026, 12:10:35 PM]

[October 11, 2026, 12:08:10 PM]

[October 11, 2026, 12:07:03 PM]

[October 07, 2026, 02:07:53 PM]

by ASIF
[October 04, 2026, 11:31:11 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.122 seconds with 23 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer