ક્યાં સુધી ....

by pilakmehta on March 30, 2013, 11:13:10 PM
Pages: [1]
Print
Author  (Read 1418 times)
pilakmehta
Guest

    પ્યાસ હોઠે,આંખમાં જળ ક્યાં સુધી
    લાગણી નું આ કહો છળ ક્યાં સુધી

    ઝીલવા ધરતી ન તત્પર હોય તો
    આભથી વરસે આ વાદળ ક્યાં સુધી

    કોઈ તો આજે પિવાડો જળ મને
    પી શકું હું માત્ર મૃગજળ ક્યાં સુધી

    માત્ર આપી એક પળ મળવા તમે
    ને અમે લંબાવીએ પળ ક્યાં સુધી

    શબ્દ આવી સામટા હલ્લો કરે
    મૌન આ રહેશે અવિચળ ક્યાં સુધી

If you want to read more of my work, please visit http://poetrybypilakmehta.webs.com

Thank you!
Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: March 31, 2013, 01:03:40 AM »
 NaNaNa NaNaNa Crying Crying Crying
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
June 30, 2026, 05:46:21 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.092 seconds with 23 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer