ખબર છે નથી મળવાના ક્યારેય એકબીજાને,

by jyuthika on July 13, 2013, 11:38:41 PM
Pages: [1]
Print
Author  (Read 1253 times)
jyuthika
Guest
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫

ખબર છે  નથી મળવાના ક્યારેય એકબીજાને,

છતાં થઇ ગયો પ્રેમ ધરતી અંબરને,

પ્રેમ સંદેશો આપવા દોડાદોડી કરી રહ્યા છે

ટપાલી શ્રી વાદળ મહાશય,

ઢોળી  રહ્યો છે અપાર સ્નેહ ,

વરસીને અંબર ધરતી પર,

અંબરનો ધોધમાર સ્નેહ પામીને ,

ધરતી પણ લીલીછમ બની હરખાઈ રહી છે ............

♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
Logged
Shuruti
Guest
«Reply #1 on: July 14, 2013, 11:30:14 AM »
 hello2 hello2 hello2 hello2 hello2
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 01, 2025, 07:09:11 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.092 seconds with 20 queries.
[x] Join now community of 8515 Real Poets and poetry admirer