છે જેટલો પ્રેમ આ દિલમાં , કુરબાન કરૂ તારા પર,

by jyuthika on July 30, 2013, 01:43:11 AM
Pages: [1]
Print
Author  (Read 1173 times)
jyuthika
Guest
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫

છે જેટલો  પ્રેમ  આ દિલમાં , કુરબાન કરૂ  તારા  પર,


♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫

છે જેટલો  પ્રેમ  આ દિલમાં , કુરબાન કરૂ  તારા  પર,


છે જેટલી ઉષ્મા આ શ્વાસોમાં , એની હુંફ મળી રહે તને પણ,

 
છે જેટલી ખુશી આ જન્મમાં , ન્યોછાવર કરી તારા પર,


છે જેટલો ઉમંગ-ઉલ્લાસ  મનમાં, વરસાવ્યો તારા પર,


છે  જેટલું સુખ મારા જીવનમાં ,  અર્પણ કરું સર્વ તારા પર,


છે જેટલો  પ્રેમ  આ દિલમાં , કુરબાન કરૂ  તારા  પર,


♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: July 30, 2013, 02:33:52 AM »
वाह वाह खूब
Logged
jyuthika
Guest
«Reply #2 on: July 31, 2013, 12:49:59 AM »
thanks
Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #3 on: July 31, 2013, 04:23:51 AM »
thanks
Ur Welcome.
Logged
jyuthika
Guest
«Reply #4 on: August 01, 2013, 12:50:55 AM »
k
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 01, 2025, 07:22:07 AM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.091 seconds with 20 queries.
[x] Join now community of 8515 Real Poets and poetry admirer