જિંદડી નીકળી ગઈ

by sapana on August 12, 2011, 05:05:22 PM
Pages: [1]
Print
Author  (Read 1898 times)
sapana
Guest
બહુ  કીમતી  એ ઘડી નીકળી ગઈ
હતી પળ બે પળ જિંદડી નીકળી ગઈ

દિવસ થાય ને રાત આવે અહીં તો
કે મહિના વરસની લડી નીકળી ગઈ


ગયો ગર્વ ફૂલોનો પણ આજ જ્યારે
ખરી ને બધી પાંદડી નીકળી ગઈ

હતી ગોદ પર્વત તણી પળ બે પળની
વિવશ થૈ નદી બાપડી નીકળી ગઈ

કરી મેં સિતારાને તારી ઘણી વાત
નયન આંસું લૈ રાતડી નીકળી ગઈ

ન મળ્યો મને એક આ શબ્દ ‘પ્રેમ’
મગજથી લો બારાખડી નીકળી ગઈ

મહેંકી ગયાં શ્વાસ મારાં ગુલાબી
હવા એમને બસ અડી નીકળી ગઈ

નહીં આજ ‘સપનાં’ નહીં જોઉં તારા
કરી જીદ બસ આંખડી નીકળી ગઈ

સપના વિજાપુરા

૭-૨૭-૧૧
Logged
Mohammad Touhid
Umda Shayar
*

Rau: 35
Offline Offline

Gender: Male
Waqt Bitaya:
38 days, 13 hours and 7 minutes.

'I' 'Luv' d Way 'U' 'Forget' Me..!.!

Posts: 7161
Member Since: Aug 2009


View Profile
«Reply #1 on: August 12, 2011, 05:42:42 PM »
gujrati me likha hai ya sirf question mark hai... tongue3

mai samajh nahi paya... NaNaNa
Logged
Shireen Hakani
Guest
«Reply #2 on: March 26, 2013, 07:46:56 PM »
Ati Sundar!!!

 Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 14, 2026, 04:08:54 PM

Login with username, password and session length
Recent Replies
[October 14, 2026, 02:14:27 PM]

[October 13, 2026, 03:04:24 PM]

[October 13, 2026, 03:02:57 PM]

[October 12, 2026, 05:01:56 PM]

[October 11, 2026, 12:10:35 PM]

[October 11, 2026, 12:08:10 PM]

[October 11, 2026, 12:07:03 PM]

[October 07, 2026, 02:07:53 PM]

by ASIF
[October 04, 2026, 11:31:11 PM]

[September 29, 2026, 03:36:44 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.132 seconds with 25 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer