જીવનની ઘડી ધન્ય થઇ ગઈ.....જ્યુથિકા

by jyuthika on March 30, 2015, 05:13:37 PM
Pages: [1]
Print
Author  (Read 1233 times)
jyuthika
Guest
30-3-15
..................
બગીચો લીલોછમ ને હરિયાળી હૃદયમાં સ્થપાઈ ગઈ ,
પાસે બેઠા તમે ને કૈક ગઝલ મનમાં રચાઈ ગઈ,
તારો હાથ બસ આમજ રહે મારા હાથમાં અનાયાસજ પ્રભુને પ્રાર્થના થઇ  ગઈ,
પ્રેમપૂર્વક  શિર જો ઢાળ્યું મારા ખભા પર ને મારા જીવનની ઘડી ધન્ય થઇ ગઈ..
........................
જ્યુથિકા
...................
[/b]
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
April 18, 2026, 05:12:36 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.073 seconds with 23 queries.
[x] Join now community of 8521 Real Poets and poetry admirer