જ્યાં જ્યાં જાઉં છું

by hardikoza on July 03, 2013, 06:28:42 AM
Pages: [1]
Print
Author  (Read 1490 times)
hardikoza
Guest
જ્યાં જ્યાં જાઉં છું

જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજ ને પાવું છું
જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજ ને પાવું છું

ખબર નથી પડતી કે હું કોને રીઝાવું છું
આ તો છે એક પ્રેમી ની ફિતરત

કે ખુદા ને પણ પ્રેમ કરવા લલચાવું છું
છે અત્યંત વસમી એ જીંદગી તુજને જીવવી

એને પણ ઝેર સમજીને મેં ઝીરવી
હવે પછી ના કહેતા કે
જીવન ને હું સહેલાઈ થી કેવી રીતે નિભાવું છું

પુછશો નઈ કે હું "કોણ" છું
કારણ ના કહેતા કોઈ મને જીવવાનું
હું તો ખાલી જ આવ્યો હતો અહી જીવવા
પણ હવે "શબ્" બની ને જાઉં છું

જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજ ને પાવું છું
જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજ ને પાવું છું

                                             -હાર્દિક ઓઝા નો વ્યર્થ પ્રયત્ન-

Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: July 03, 2013, 06:42:21 AM »
 Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley
Logged
nikss
Guest
«Reply #2 on: December 17, 2013, 02:58:54 AM »


જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છે
કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે
ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું
એ પણ છે ખરું જે કંઈ પણ માંગું મળે છે.
મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે
ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
એ તો તું શોધ કોણ છે ભિતર જે ચળે છે.
ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ
હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.
પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
May 08, 2026, 02:46:06 AM

Login with username, password and session length
Recent Replies
[May 07, 2026, 04:28:31 AM]

[May 06, 2026, 07:39:24 PM]

[May 06, 2026, 07:38:31 PM]

[May 06, 2026, 07:36:10 PM]

by رضوان حیات
[May 06, 2026, 08:32:43 AM]

[May 05, 2026, 05:26:09 PM]

[May 05, 2026, 01:08:46 AM]

[May 04, 2026, 05:04:27 PM]

[April 29, 2026, 02:58:08 AM]

[April 25, 2026, 07:28:21 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.08 seconds with 23 queries.
[x] Join now community of 8522 Real Poets and poetry admirer