તું ગમે છે

by jyuthika on December 23, 2012, 05:56:38 PM
Pages: [1]
Print
Author  (Read 1214 times)
jyuthika
Guest
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫

પૂછું હું પ્રશ્ન મુજને , કે તું મને કેમ ગમે છે?

મને તારી સાદગીનું સૌદર્ય ગમે છે કે નજાકતભરી અદા ગમે છે?

મનની મુક્તતા ગમે છે કે દિલની ઉદારતા ગમે છે?

આંખોની ભાષા ગમે છે કે હોઠો પરનું હાસ્ય ગમે છે?

આખરે જવાબ તો એક  જ  મળ્યો " બસ તું ગમે છે"......................
 ♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
May 10, 2026, 02:59:12 PM

Login with username, password and session length
Recent Replies
[May 07, 2026, 04:28:31 AM]

[May 06, 2026, 07:39:24 PM]

[May 06, 2026, 07:38:31 PM]

[May 06, 2026, 07:36:10 PM]

by رضوان حیات
[May 06, 2026, 08:32:43 AM]

[May 05, 2026, 05:26:09 PM]

[May 05, 2026, 01:08:46 AM]

[May 04, 2026, 05:04:27 PM]

[April 29, 2026, 02:58:08 AM]

[April 25, 2026, 07:28:21 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.085 seconds with 24 queries.
[x] Join now community of 8521 Real Poets and poetry admirer