ત્યારથી......

by heenakadia on August 28, 2010, 12:00:36 PM
Pages: [1]
Print
Author  (Read 1806 times)
heenakadia
Guest
વાત મારી વિસ્તરે છે ત્યારથી......
શ્વાસમાં એને ભરી છે ત્યારથી......

આપણે છૂટાં પડ્યાંને જ્યારથી....!!
સાંજ મારી નીતરી છે ત્યારથી......

તું મને ભગવાનમાં દેખાય છે.....
પ્રાર્થના તારી કરી છે ત્યારથી......

ગાજતું આકાશ ના વરસ્યું કદી.....
હા, તમારી ખાતરી છે ત્યારથી......

ને ટહૂકો ઝાડ પર બેસી ગયો.....
યાદ તારી સાંભરી છે ત્યારથી.....

સ્મિતની સાથે મને પણ લઇ ગયા...
આંખ તારા પર ઠરી છે ત્યારથી......

એક ચહેરો જે મને યાદ રહી ગયો......
આ કલમ બસ તરવરી છે ત્યારથી
Logged
thinkhattk
Guest
«Reply #1 on: August 28, 2010, 03:02:00 PM »
very good......

Clapping Smiley  Applause  Applause
Logged
KOYAL46
Guest
«Reply #2 on: August 28, 2010, 03:19:34 PM »
Heena-ben shu vaat chhe bahuj saras lakhu chhe... Applause Applause Applause Applause Applause Applause Applause icon_flower icon_flower icon_flower

Tu mane malyo ane gamyo tyaar thee
Wahaal no dariyo wahyo tyaar thee
Koyal kuki aamba jhade tyaar thee
Raah joun chhu tari hu tyaar thee


વાત મારી વિસ્તરે છે ત્યારથી......
શ્વાસમાં એને ભરી છે ત્યારથી......

આપણે છૂટાં પડ્યાંને જ્યારથી....!!
સાંજ મારી નીતરી છે ત્યારથી......

તું મને ભગવાનમાં દેખાય છે.....
પ્રાર્થના તારી કરી છે ત્યારથી......

ગાજતું આકાશ ના વરસ્યું કદી.....
હા, તમારી ખાતરી છે ત્યારથી......

ને ટહૂકો ઝાડ પર બેસી ગયો.....
યાદ તારી સાંભરી છે ત્યારથી.....

સ્મિતની સાથે મને પણ લઇ ગયા...
આંખ તારા પર ઠરી છે ત્યારથી......

એક ચહેરો જે મને યાદ રહી ગયો......
આ કલમ બસ તરવરી છે ત્યારથી

Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
August 26, 2026, 03:22:07 PM

Login with username, password and session length
Recent Replies
[August 25, 2026, 07:50:42 PM]

[August 25, 2026, 07:49:38 PM]

[August 23, 2026, 02:43:47 PM]

[August 23, 2026, 02:42:55 PM]

[August 23, 2026, 02:41:52 PM]

[August 20, 2026, 09:45:39 PM]

by ASIF
[August 18, 2026, 12:21:55 PM]

by Tahseen ahmed khan
[August 17, 2026, 09:55:02 AM]

[August 16, 2026, 11:23:45 AM]

[August 16, 2026, 11:20:19 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.136 seconds with 24 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer