દોસ્તી ની યાદ.........

by parth goyani on March 10, 2011, 12:47:16 PM
Pages: [1]
Print
Author  (Read 2820 times)
parth goyani
Guest
 માં એ તો મને જન્મ આપ્યો,
પાપા એ મને ચાલતા શીખવ્યું,
નાની એ મને બોલતા શીખવ્યું,
પણ એ દોસ્ત મને જર્નલ લખતા તમે જ શીખવ્યું,
તમે તો મને સમાજ માં રેતા શીખવ્યું,
તમે જ મને આપત્તિ માં હસતા   શીખવ્યું,
તમે જ મને આ દુનિયા માં રેતા શીખવ્યું,
કહે છે માં એ માં બીજા બધા વન વગડા ના વાં,
પણ એ દોસ્ત તમારા વગર પણ હું અધુરો છું...........
કહે છે માં બાપ તો અપના ભગવાન છે,
પણ તમે તો મારા દિલ માં વસેલા ભગવાન છો......
મને તારી તારી દોસ્તી યાદ આવે છે........
એ દોસ્ત મને તમારી યાદ આવશે.....બવ યાદ આવશે....
Logged
kishan8888
Guest
«Reply #1 on: March 11, 2011, 05:13:56 PM »
wah bhai gujarati rachna vanchi ne aanad thayo
Logged
vinaymehta
Guest
«Reply #2 on: August 20, 2011, 10:57:19 AM »
ખરેખર આપણાથી દૂર થઇ ગયેલા દોસ્તો ની યાદ ખુબજ આવે છે .... ઘણી સ્રરસ રચના છે. અભિનંદન.
Logged
parth goyani
Guest
«Reply #3 on: September 04, 2011, 09:52:05 AM »
આભાર કિશન ..........
Logged
parth goyani
Guest
«Reply #4 on: September 04, 2011, 09:52:47 AM »
આભાર વિનય મેહતા...
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 21, 2026, 03:03:09 PM

Login with username, password and session length
Recent Replies
[September 19, 2026, 11:32:42 AM]

[September 18, 2026, 11:27:05 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]

[September 13, 2026, 05:32:57 PM]

[September 09, 2026, 12:46:27 PM]

[September 09, 2026, 12:38:41 PM]

[September 09, 2026, 12:35:38 PM]

[September 09, 2026, 12:34:39 PM]

by ASIF
[September 06, 2026, 05:11:32 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.12 seconds with 23 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer