પપ્પાને મળવા

by sapana on April 22, 2009, 10:45:16 PM
Pages: [1]
Print
Author  (Read 1765 times)
sapana
Guest
પપ્પાને મળવા

પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવા,

રોતી અને તડ પતી ગઈ પપ્પાને મળવા.

પહોંચી તો શોકમગ્ન વાતાવરણ ઘરનું,

જલ્દી જલ્દી પહોંચી ગઈ પપ્પાને મળવા.

ઢગલો થઈ ગઈ પપ્પાનો હાથ લયને,

જમીન પર પછડાઈ ગઈ પપ્પાને મળવા.

સુની સુની ખાલી ખાલી પપ્પાની આંખો,

શોધવા સ્નેહ બાળપણનાં,ગઈ પપ્પાને મળવા.

"પપ્પા, તમારી દીકરી પરદેશથી આવી,

લાંબી મુસાફરી તય કરી મેં પપ્પાને મળવા"

પપ્પા તાકી રહ્યા ખાલી આંખોથી દીકરીને,

કોણ છે આ? કહે છે આવી છું પપ્પાને મળવા,

હ્ર્દયમાં પડી તીરાડ,કંપી ગયું અસ્તીત્વ,

"પપ્પા,હું તમારું અંશ, આવી છું હું પપ્પાને મળવા."

પ્રાણ પંખેરુ ઉડી ગયું પપ્પાનુ થયું દેહનીધન,

સપના પહોંચી ગઈ છેલ્લી વાર પપ્પાને મળવા.


સપના
Logged
Pooja
Guest
«Reply #1 on: April 22, 2009, 10:46:31 PM »
please write with English Alphabet too.. so we can try to read and understand!!
Logged
sapana
Guest
«Reply #2 on: April 22, 2009, 11:18:24 PM »
Thanks Puja i will try

Sapana
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 02, 2026, 03:02:17 PM

Login with username, password and session length
Recent Replies
[September 30, 2026, 02:54:04 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

[September 28, 2026, 05:20:00 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]

[September 24, 2026, 12:08:35 PM]

[September 19, 2026, 11:32:42 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.126 seconds with 20 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer