મારી માતૃભાષા ગુજરાતી. ..........જ્યુથિકા ..

by jyuthika on February 21, 2019, 06:50:28 PM
Pages: [1]
Print
Author  (Read 1076 times)
jyuthika
Guest
ગર્વ છે કે હું છું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
વ્હાલી મારી માત જેવી,
શબ્દભંડોળથી સમૃદ્ધ એવી,
મીઠી,ગમતીલી,પોતીકી,
મારી માતૃભાષા ગુજરાતી.
નરસિંહ મહેતા હોય કે બાપુ ગાંધી,
માતૃભાષા જેની ગુજરાતી,
લોકગીત,ડાયરો કે રંગત ગરબાની,
મસ્તીથી માણીએ ભાષા ગુજરાતી,
લખ્યું છે મેં ને વાંચી રહ્યા છો ગુજરાતી,
ગર્વ છે કે હું છું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
..................જ્યુથિકા .............
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
March 18, 2026, 12:20:45 PM

Login with username, password and session length
Recent Replies
[March 15, 2026, 11:25:27 AM]

[March 14, 2026, 02:37:00 PM]

[March 11, 2026, 11:49:08 PM]

[March 10, 2026, 01:11:03 PM]

[March 08, 2026, 10:49:46 PM]

[March 07, 2026, 11:01:18 PM]

[March 07, 2026, 10:59:16 PM]

[March 07, 2026, 08:59:03 PM]

[March 03, 2026, 03:03:22 PM]

[March 02, 2026, 02:44:05 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.115 seconds with 23 queries.
[x] Join now community of 8521 Real Poets and poetry admirer