મોસમને આવી જુવાની , નામ છે જેનું વર્ષારાણી

by jyuthika on July 04, 2013, 12:41:20 AM
Pages: [1]
Print
Author  (Read 1169 times)
jyuthika
Guest
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫



  મોસમને આવી જુવાની , નામ છે જેનું વર્ષારાણી
 
   આકાશ વાદળમય બની, વરસે પાણી પાણી ,

   વીજળીનો ચમકાર જાણે આકાશવાણી,
 
   વાજતે ગાજતે કરે નીરની લ્હાણી ,

   પર્ણો ગીત ગાય તો ફૂલો કહે કહાણી ,

    જ્યાં જુઓ ત્યાં બસ બધેજ હરિયાળી,

 મોસમને આવી  જુવાની , નામ છે જેનું વર્ષારાણી
 

♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫


Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: July 04, 2013, 06:52:48 AM »
बहुत खूब
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 01, 2025, 10:53:04 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.087 seconds with 21 queries.
[x] Join now community of 8515 Real Poets and poetry admirer