રંગમંચ ના ચહેરા

by hardikoza on July 02, 2013, 06:21:50 AM
Pages: [1]
Print
Author  (Read 1171 times)
hardikoza
Guest
રંગમંચ ના ચહેરા

રંગમંચ સરીખા આ જીવન માં રોજ રંગ બદલતા ચહેરા છે
ક્યારેક હસતા રમતા મહોરા પાછળ દંભ- સ્વાર્થ ના ચહેરા છે

અહી, સ્વાર્થમય જીવન છે સૌનું ને અહંકાર થી સૌ છકેલા છે
સધિયારો ને સહાનુભૂતિ શું અહી ફક્ત સલાહો ના મારા છે

છે હિંમત તો કર મદદ તું, સલાહ ના વહેંણ તો બહુ સહેલા છે
ગુપ્ત રાખશે પોતાનું સૌ ને બીજાની પંચાત માં સૌ પહેલા છે

એવા રે આ તો એવા રે આ રંગમંચ ના ચહેરા છે

દુનિયા ના છે બાપ પોતે અને લોકો એમના ચેલા છે
પોતે અતિ ચતુર-ચાલક ને બીજાને "અલીગઢ" ના માનેલા છે

એવા રે આ તો એવા રે આ રંગમંચ ના ચહેરા છે

રંગમંચ સરીખા આ જીવન માં રોજ રંગ બદલતા ચહેરા છે
ક્યારેક હસતા રમતા મહોરા પાછળ દંભ- સ્વાર્થ ના ચહેરા છે


 -હાર્દિક ઓઝા ના વ્યર્થ પ્રયત્નો-

Logged
hardikoza
Guest
«Reply #1 on: July 02, 2013, 06:34:32 AM »
Usual Smile
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
May 05, 2026, 07:00:11 AM

Login with username, password and session length
Recent Replies
[May 05, 2026, 01:08:46 AM]

[May 04, 2026, 05:04:27 PM]

[May 02, 2026, 12:59:51 AM]

[April 29, 2026, 02:58:08 AM]

[April 25, 2026, 07:28:21 PM]

[April 25, 2026, 07:24:18 PM]

[April 24, 2026, 12:49:25 AM]

[April 22, 2026, 04:54:13 PM]

[April 20, 2026, 06:25:41 AM]

[April 19, 2026, 04:54:42 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.112 seconds with 24 queries.
[x] Join now community of 8522 Real Poets and poetry admirer