રે કુદરત!............જ્યુથિકા

by jyuthika on March 24, 2017, 06:13:36 PM
Pages: [1]
Print
Author  (Read 1635 times)
jyuthika
Guest
24-3-17
.............
તારા રૂપ-રંગ મોહે મારુ મન, રે કુદરત!
હું તો તારી fan જબરદસ્ત.
નવલી,નમણી નવોઢા સવાર, જાણે પગલાં પાડી રહી છે પહેરી સોનેરી કિરણોના ઝાંઝર,
નરી વિશાળતા અનુભવે મુજ અંતર,જોવ જયારે અફાટ અનંત અંબર,
મસ્ત બની ઉડે છે મારુ તો મન,જોઈને ઉડતા સ્ફૂર્તિલા વિહંગ,
dance કરી રહ્યા છે ફૂલ,પર્ણ ને ડાળ જયારે શીતળ પવનની લહેરખી કરે સ્પર્શ,
નટખટ એ લહેર જોને ઉલઝાવે મારી લટ,
ઉજળા આકાશમાં દેખાતો સોહામણો ચાંદ જાણે મને કહી રહ્યો છે" અચ્છા ચલતા હું દુઆઓંમેં યાદ રખના "
સવારનું આ સુંદર દ્રશ્ય ઝીલતા પરમાનંદ પામું છું,
હા ઈશ્વર હું તો તને મારી આસપાસ જ ભાળું છું..
..............
જ્યુથિકા
..............
[/b]
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 06, 2026, 12:38:12 PM

Login with username, password and session length
Recent Replies
by ASIF
[October 04, 2026, 11:31:11 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

[September 28, 2026, 05:20:00 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]

[September 24, 2026, 12:08:35 PM]

[September 19, 2026, 11:32:42 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.125 seconds with 20 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer