શ્રેષ્ઠ છે તું, શ્રેષ્ઠ છુ હું, Best છે તું, Best છુ હું.....જ્યુથિકા....

by jyuthika on July 09, 2018, 03:43:40 PM
Pages: [1]
Print
Author  (Read 1157 times)
jyuthika
Guest
શ્રેષ્ઠ છે તું, શ્રેષ્ઠ છુ હું,
Best છે તું, Best  છુ હું.
ન સરખાવીએ ખુદને કે બીજાને કોઈની સાથે,
સરખામણી કોઈની ના થાય કોઈ સાથે.
દરેક પોતાની life ના best player જ હોય છે,
દરેકને પોતપોતાની કથા હોય છે,વ્યથા હોય છે.
સંબંધો છેજ્યા મધુરા ત્યા હરીફાઈ નહિ,
એકબીજાના બનીને રહીએ જ્યા સરસાઈ નહીં.....માટેજ.....
શ્રેષ્ઠ છે તું, શ્રેષ્ઠ છુ હું,
Best છે તું, Best  છુ હું.

 toothy4 icon_flower

श्रेष्ठ है तूँ, श्रेष्ठ हूँ मैं,
Best है तूँ ,best हूँ मैं ।
ना तुलना करे ख़ुदकी या दूसरोकी किसिके साथ ,
तुलना नहीं होती किसिकी किसिके साथ।
हारकोई अपनी lifeका best playerही होता है,
हरएकको अपनी अपनी कथा होती है, व्यथा होती हे ।
संबंध है जहाँ मधुरे, वहाँ तुलना नहीं ,
एकदूजेके बनके रहे जहाँ लीड नहीं।
इसीलिए .....
श्रेष्ठ है तूँ, श्रेष्ठ हूँ मैं,
Best है तूँ ,best हूँ मैं ।
[/color][/size][/color][/center][/left][/center][/center][/color][/color][/color][/color]
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
April 17, 2026, 03:44:03 PM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.098 seconds with 23 queries.
[x] Join now community of 8521 Real Poets and poetry admirer