સૂરજ થી કેમ??

by mayankmakasana on May 14, 2015, 10:25:06 AM
Pages: [1]
Print
Author  (Read 1176 times)
mayankmakasana
Newbie


Rau: 0
Offline Offline

Waqt Bitaya:
54 minutes.
Posts: 4
Member Since: May 2015


View Profile
ચાલ્યો તે સદેવ સાથે, sunny
રહ્યો તે સદેવ માથે,
તેની સામે જોવાતુ નથી,
તેનાથી કેમ થકાતુ નથી,

જાણે ખુદ પર ધમંડ,
બાહુબળ છે પ્રચંડ,      
તેની સામે ટકાતુ નથી,
તેનાથી  કેમ હરાતુ નથી,

મિત્ર પ્રભાત-સાંજ નો,
દુશ્મન છે કાળી રાત નો,  
રાતે તેને મલાતુ નથી,
તેનાથી કેમ રેવાતુ નથી,

અધાંરા ક્યા છે એકલા,  
આગિયા ત્યા છે એકઠા,  
ભેરુ તેનાથી રેવાતુ નથી,              
 સાથે કોઇની કેમ ફરાતુ નથી,
આ સુરજ થી કેમ બુજાતુ નથી??

મયંક "એકંક"
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 11, 2026, 03:33:05 PM

Login with username, password and session length
Recent Replies
[October 11, 2026, 12:10:35 PM]

[October 11, 2026, 12:09:30 PM]

[October 11, 2026, 12:08:10 PM]

[October 11, 2026, 12:07:03 PM]

[October 07, 2026, 02:07:53 PM]

by ASIF
[October 04, 2026, 11:31:11 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.132 seconds with 25 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer