હવે....

by pilakmehta on March 24, 2013, 09:26:35 PM
Pages: [1]
Print
Author  (Read 1119 times)
pilakmehta
Guest
    હું સતત ડહોળ્યા કરું છું શબ્દના આ જળ હવે
    હાથમાં આવે છે કેવળ અર્થના મૃગજળ હવે

    એક લીલી ઝંખના મનમાં ઉગીને આથમી
    એ પછીથી આંખમાં કાયમ તરે વાદળ હવે

    એમના વર્તનની જો એ સ્પષ્ટતા કરતા નથી
    હું કરું છું એટલે મનફાવતી અટકળ હવે

    કોઈ રૂપાળા સ્મરણ પાસે હવે પહોચી શકે
    ક્યાં રહ્યું છે એટલું ઈચ્છા ના પગ માં બળ હવે

    ઘર મને છોડી અને ભાગી જશે એ બીક થી
    હું લગાવીને રહું છું દ્વાર પર સાંકળ હવે

Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: March 25, 2013, 08:00:31 AM »
 Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 06, 2026, 04:16:04 AM

Login with username, password and session length
Recent Replies
by ASIF
[October 04, 2026, 11:31:11 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

[September 28, 2026, 05:20:00 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]

[September 24, 2026, 12:08:35 PM]

[September 19, 2026, 11:32:42 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.122 seconds with 23 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer