હા હું ઝીંદગીને શ્વાસે શ્વાસે માણું છું.............

by jyuthika on July 02, 2013, 01:40:29 AM
Pages: [1]
Print
Author  (Read 1399 times)
jyuthika
Guest
♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫


હા હું ઝીંદગીને  શ્વાસે શ્વાસે માણું   છું.
 

અનમોલ છે પળેપળ ઝીંદગીની, જાણું છું.


અનેકવિધ રંગોથી રંગીન છે ઝીંદગી ,જેના રંગરૂપ પીછાણું  છું .


હા હું ઝીંદગીને  શ્વાસે શ્વાસે માણું   છું .

 
સુખ હોય કે દુખ , ખુશી કે દર્દ, હા હું અપનાવું છું .


સારું કે નરસું , માંગેલું-વણમાગેલું, મળે જે ઝીંદગીથી  તેને વધાવું છું .


નવી ઝીંદગી બની મળે  જે દરેક નવી પળ, હસીને આવકારું છું .


હા હું ઝીંદગીને શ્વાસે શ્વાસે માણું   છું.............

♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 02, 2026, 11:33:18 PM

Login with username, password and session length
Recent Replies
[September 02, 2026, 12:12:06 PM]

[September 02, 2026, 12:10:37 PM]

by ASIF
[September 01, 2026, 12:49:25 PM]

by ASIF
[September 01, 2026, 12:44:54 AM]

[August 31, 2026, 01:01:20 AM]

[August 30, 2026, 11:02:04 AM]

[August 30, 2026, 11:00:40 AM]

[August 30, 2026, 10:59:25 AM]

[August 30, 2026, 10:58:27 AM]

[August 29, 2026, 04:58:21 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.349 seconds with 21 queries.
[x] Join now community of 8524 Real Poets and poetry admirer