<હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો _!@

by kishan8888 on January 24, 2011, 06:08:36 PM
Pages: [1]
Print
Author  (Read 1529 times)
kishan8888
Guest

હું તો એના અંબોડાની આંટી માં ખોવાણો
હું તો એના આંખોના કાજળ માં ખોવાણો
 
હું તો એના ગાલના ખંજન માં ખોવાણો
હું તો એના ગુલાબી હોઠ થી અમૃત પીવાનો
 
હું તો એના મધઝરતા ટહુકામાં નાચવાનો
હું તો એના નિત ઝરતા હૈયામાં ડૂબવાનો
 
હું તો એની રણઝણતી ચૂડી માં ખોવાણો
હું તો એના ઝાંઝર ના ઝણકાર માં ખોવાણો
 
પ્રેમ કર્યો છે મારા ગોરાંદે થી હુંતો તન મન થી એનો થવાનો
દુનિયા નો ડર નથી મને કિશન હુંતો મધદરિયે નાવ હંકારવાનો
 
પછી જોઈ લે છે આ જગત !!!!!!
પ્રેમ થી આ જગમાં  હું બધાને ઘેલું લગાડવાનો
 
” કિશન “
Logged
KOYAL46
Guest
«Reply #1 on: January 24, 2011, 06:28:57 PM »
khare-khar mast lakhyu chhe..... Applause Applause Applause

Logged
kishan8888
Guest
«Reply #2 on: January 24, 2011, 06:33:48 PM »
sachu kaho cho ...jai shree krishna
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
February 22, 2026, 01:31:37 AM

Login with username, password and session length
Recent Replies
[February 21, 2026, 03:49:09 PM]

[February 19, 2026, 09:06:56 AM]

[February 19, 2026, 02:29:26 AM]

[February 19, 2026, 12:01:16 AM]

[February 18, 2026, 06:14:39 PM]

[February 17, 2026, 09:14:26 PM]

[February 17, 2026, 05:06:37 PM]

[February 17, 2026, 12:56:48 PM]

[February 14, 2026, 08:28:45 PM]

[February 14, 2026, 08:26:40 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.115 seconds with 23 queries.
[x] Join now community of 8520 Real Poets and poetry admirer