હોય છે....

by pilakmehta on March 25, 2013, 06:33:51 PM
Pages: [1]
Print
Author  (Read 1510 times)
pilakmehta
Guest
    
    થીગડા દઈને સિવાતું હોય છે
    વસ્ત્ર ની માફક જીવાતું હોય છે

    વ્યર્થ શું સુરાલયે જઈ બેસવું
    એક ટીપું ક્યાં પીવાતું હોય છે

    વાટ તો રસ્તા બધા જોયા કર
    આપણા થી ક્યાં જવાતું હોય છે

    સ્વપ્ન પહેલા આંખમાં આવી વસે
    એ પછી હૈયું ઘવાતું હોય છે

    શાસ્ત્રના ઉપદેશ ભૂલો એ પછી
    સત્યને પામી શકાતું હોય છે

    કાવ્ય તો જન્મે છે વહેતા રક્તથી
    શાહીથી કેવળ લખાતું હોય છે

Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: March 25, 2013, 06:59:46 PM »
Atee Sundar
Logged
Shireen Hakani
Guest
«Reply #2 on: March 25, 2013, 09:06:37 PM »
કાવ્ય તો જન્મે છે વહેતા રક્તથી     
શાહીથી કેવળ લખાતું હોય છે

Saras Che!!!

 Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley Clapping Smiley

Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
September 02, 2026, 10:26:41 PM

Login with username, password and session length
Recent Replies
[September 02, 2026, 12:12:06 PM]

[September 02, 2026, 12:10:37 PM]

by ASIF
[September 01, 2026, 12:49:25 PM]

by ASIF
[September 01, 2026, 12:44:54 AM]

[August 31, 2026, 01:01:20 AM]

[August 30, 2026, 11:02:04 AM]

[August 30, 2026, 11:00:40 AM]

[August 30, 2026, 10:59:25 AM]

[August 30, 2026, 10:58:27 AM]

[August 29, 2026, 04:58:21 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.201 seconds with 21 queries.
[x] Join now community of 8524 Real Poets and poetry admirer