तेनु दिल दा वास्ता

by sapana on November 07, 2010, 11:26:56 PM
Pages: [1]
ReplyPrint
Author  (Read 1243 times)
sapana
Guest
Reply with quote


દિલ પર ના તીર  ચલાવો तेनु दिल दा वास्ता
દિલ  કોમળ  છે ન સતાવો तेनु दिल दा वास्ता

આંસું સરતાં આંખોથી પાલવ ભીંજવતા મારો
આંખો અમથી ના ભીંજાવો तेनु दिल दा वास्ता

જુલ્મી તું નટખટ તું દિલચોર અને દિલબર તું
દિલને ચોરી ના તડપાવો तेनु दिल दा वास्ता


રબ્બા પ્રીતમ સંગાથે પ્રીત પરમની પામું  હું
પ્રીત તણી ગાગર છલકાવો तेनु दिल दा वास्ता

વર્ષા મન  મૂકીને વરસે ને મન મારું તરસે
સ્નેહ મીઠો અનહદ વરસાવો तेनु दिल दा वास्ता

જાઓ સપનાંનાં સાગરમા ડૂબીતળિયે જઈને
વ્હાલા મોતી વીણી લાવો  तेनु दिल दा वास्ता

‘સપના’ સાચાં હો  અંતરના મારી  એ જ દુઆ છે
પલકો પર  એ ખૂબ સજાવો तेनु दिल दा वास्ता

-સપના विजापुरा

Logged
Pages: [1]
ReplyPrint
Jump to:  

+ Quick Reply
With a Quick-Reply you can use bulletin board code and smileys as you would in a normal post, but much more conveniently.


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
April 20, 2024, 07:20:35 AM

Login with username, password and session length
Recent Replies
[April 04, 2024, 04:49:28 PM]

[April 02, 2024, 12:27:12 PM]

by ASIF
[March 24, 2024, 04:34:54 AM]

by ASIF
[March 24, 2024, 04:30:44 AM]

by ASIF
[March 24, 2024, 04:26:39 AM]

by ASIF
[March 23, 2024, 08:50:46 AM]

[March 21, 2024, 07:59:38 PM]

[March 17, 2024, 02:01:29 PM]

[March 16, 2024, 03:26:05 PM]

[March 16, 2024, 03:25:04 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.085 seconds with 23 queries.
[x] Join now community of 8498 Real Poets and poetry admirer