કરી લે વહેલી સવાર સાથે દોસ્તી......jyuthika

by jyuthika on December 03, 2018, 07:39:10 PM
Pages: [1]
Print
Author  (Read 1031 times)
jyuthika
Guest
hi dear friend  
તને મળવા આજે હું પત્ર બની આવી,વાંચજે જેને દિલથી ,સમજજે મનથી ને અનુસરજે હવેથી..
હું જાણું છું કે GAMES-MOBILE ના સાથ છોડવા છે અઘરા, પરંતુ રહેવા દે રાત્રીના અમથા-અમથા ઉજાગરા.
વહેલી સવાર સાથે છે મારે best દોસ્તી તારા જેવીજ .આજે તને મળી એ ખુશખુશાલ ખીલી.મને ભેટી કહે તારી સાથે પણ એવીજ દોસ્તી કરવી, તો આજે વહેલી સવારનો સંદેશો હું બની.ACCEPT કરી લે FRIEND REQUEST, FOLLOW જો કરે તો સ્વાસ્થ્ય,તાજગી,સ્ફૂર્તિ ને HEALTHY LIFE કરશે FOLLOW તને,TWIT કરતી REAL ચકલી,સાથે પોપટ કબૂતર ને કોયલના ટહુકા FREE FREE FREE .અદભુત અનેરો આનંદ મળશે નજર જશે જો અસીમ આકાશ ભણી.હળવેથી સ્પર્શીને WHATSUP DUDE કહેશે હવાની લહેરખી,YOUCUTE કહેશે DANCING ફૂલોને પત્તાઓ હસી.તો કરી લે વહેલી સવાર સાથે દોસ્તી.
[/b]
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 07, 2026, 09:25:21 AM

Login with username, password and session length
Recent Replies
by ASIF
[October 04, 2026, 11:31:11 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

[September 28, 2026, 05:20:00 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]

[September 24, 2026, 12:08:35 PM]

[September 19, 2026, 11:32:42 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.185 seconds with 24 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer