વરસતાં મળ્યા. ..............................mitro ne salam

by PRATIKKFEMILY on June 30, 2009, 03:54:26 AM
Pages: [1]
Print
Author  (Read 1104 times)
PRATIKKFEMILY
Guest
કોરી આંખો મળી, કોરા સપના મળ્યા,
દ્રશ્ય નજરોને કંઈ એવા જોવા મળ્યા.

વાસ્તવિકતા, વિચારો કે હોવાપણું,
જિંદગી નામે કેવા એ કિસ્સા મળ્યા.

રાત આખી વિતાવી મેં જાગી અને,
ઘોર અંધારે પરભવના તડકા મળ્યા.

ચાંદ તારાને મારી કહાણી કીધી,
ઝાકળે કંઇક પુષ્પો પલળતા મળ્યા.

હાથમાં છે કલમ, ને છે ખારાશ પણ,
આંખો ચોળી લીધી, સહુને હસતાં મળ્યા.

હાથે મારે છે વેઢા કે છે વાદળા?
કાગળે સેજ અડક્યાં; વરસતાં મળ્યા.

આમ તો તેઓ પણ મળવા આતુર છે,
જ્યારે સામે મળ્યા, નેણ નીચા મળ્યા.

સૂર્ય કિરણોની આજીવિકા હોય શું?
ક્યાંક તડકા મળ્યા ક્યાંક છાયા મળ્યા
Logged
Similar Poetry and Posts (Note: Find replies to above post after the related posts and poetry)
Salam kbool by Amit Janglan in Mazahiya Shayri(Funny Shayari)
salam by tushar_4u_im in Mazahiya Shayri(Funny Shayari)
MITRO HU PRATIKKFEMILY AP SO MITRO NE PRANAM KARU CHU by PRATIKKFEMILY in Gujarati
salam by aaina in Tarruf Yoindia Sae : Give your Introduction
salam by TISIM in Tarruf Yoindia Sae : Give your Introduction
Shehzadiphool
Guest
«Reply #1 on: July 15, 2009, 08:24:43 PM »
Lajavab
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
April 20, 2024, 05:52:02 AM

Login with username, password and session length
Recent Replies
[April 04, 2024, 04:49:28 PM]

[April 02, 2024, 12:27:12 PM]

by ASIF
[March 24, 2024, 04:34:54 AM]

by ASIF
[March 24, 2024, 04:30:44 AM]

by ASIF
[March 24, 2024, 04:26:39 AM]

by ASIF
[March 23, 2024, 08:50:46 AM]

[March 21, 2024, 07:59:38 PM]

[March 17, 2024, 02:01:29 PM]

[March 16, 2024, 03:26:05 PM]

[March 16, 2024, 03:25:04 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.193 seconds with 25 queries.
[x] Join now community of 8498 Real Poets and poetry admirer